GSEB Class 12 Philosophy Question Paper February 2025
The GSEB Class 12 Philosophy February 2025 board paper is available in Gujarati medium. This is the most recent Philosophy paper — download and practice to score well.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Philosophy
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
ગુણમૂલ તાર્કિક કારકો ડેટલા છે ?
(P & Q) V~P ના સત્યતા કોષ્ટકમાં ડેટલા આધ્યસ્તંભ આવે છે ?
જે દલીલ અપ્રમાણમૂલ ન હોય તે દલીલ ડેવા પ્રકારની હોય છે ?
દલીલમાં કલિત વિપન્ની સંખ્યા ડેટલી હોય છે ?
ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંશોધનમાં શું કહે છે ?
p ∨ q અને ~ q તેથી p આ રૂપ કયા નિયમનું છે ?
સંવિધાનના કૃતિત વિધાનના ઉદ્દેશ્યપદને શું કહેવાય છે ?
કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને હોય છે ?
સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે. આ વાક્ય શું સૂચવે છે ?
કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે ?
ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલાં પ્રમાણોનો સ્વીકાર કર્યો છે ?
‘એક બાબતની હાજરીની સાથે બીજા બાબતની હાજરી હોવી’ એટલે શું ?
હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે ?
કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે ?
‘રિલિજિયન’ શબ્દનો અર્થ શું થાય છે ?
“નિરંતર પ્રાર્થના કરતા રહો” આ આશા કયા ધર્મગ્રંથમાં છે ?
જગતમાં વિદ્યમાન ધર્મોમાં અવર્ચીન ધર્મ કયો છે ?
“ન્યાય ભાવના” એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે ?
પાંચ ધર્મોમાં મુખ્ય ધર્મ કોને માનવામાં આવે છે ?
અર્થાંગ યોગમાં બહિરંગો કેટલા છે ?
જેને સ્થાને કોઈપણ વિધાન મૂકી શકાય એવા પ્રતીકને શું કહે છે ?
દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે ?
સોપાધિક સંવિધાનના લગતા નિયમને સંશોધનમાં શું કહે છે ?
સંવિધાનમાં કલિત વિધાનના વિધેય પદને શું કહેવાય છે ?
કયા નિયમને આધારે કહી શકાય “હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે.” ?
પંચાવયવી અનુમાનનો પાંચમો અવયવ કયો છે ?
કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે ?
“સ્નેહ” નું બીજું નામ શું છે ?
નિષ્ટિક કયા ધર્મનો ધર્મગ્રંથ છે ?
ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે ?
‘V’ નું સત્યતાકોષ્ટક રચો. નોંધ (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) સમૂચ્યયનું લક્ષણ લખો.
(સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે) આ સંયુક્ત વિધાનની પ્રાતીક રજૂઆત કરી તેનો પ્રકાર જણાવો.
નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન હોય, તે રૂપ લખો. $$\frac{J \rightarrow (K \& R)}{\text{..} \sim J}$$
Simp.ના નિયમનું કથન અને રૂપ લખો.
સંવિધાનની આકૃતિઓ કેટલી છે? તેના નામ લખો.
નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો. સર્વ માંસાહારી પ્રાણીઓ હિંસક છે. કેટલાક પશુઓ માંસાહારી પ્રાણીઓ છે. ∴ કેટલાક પશુઓ હિંસક છે. નોંધ (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) મધ્યપદ કોને કહેવાય?
આમિકરણના તાત્ત્વિક આધારો કેટલા છે? કયા કયા?
અવિનાભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવો.
શારીરિક મૂલ્યોના ઉદાહરણો આપો.
ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને ઉદાહરણ આપો.
મનુષ્યો અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે?
ધાર્મિક જીવનનું હાર્દ શું છે?
આચરવા યોગ્ય સદ્ગુણોના નામ જણાવો. (કોઈપણ ચાર)
અંતરંગોમાં કયા ત્રણ અંગોનો સમાવેશ થાય છે?
સત્યતાકોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચેના વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો : $$(p \vee q) \rightarrow (p \& q) \rightarrow (q \vee q)$$ નોંધ : (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) વિધાન માટેનાં સ્વ-વ્યાધાતી રૂપની સમજૂતી આપો.
સત્યતાકોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો : $$A \& B$$ ∴ B & A - ગુપ્ત નોંધ — (માત્ર દૃષ્ટિક્ષિત વિદ્યાર્થી માટે) દલીલ માટેનું રૂપ એટલે શું? પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો.
નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો : (1) A → B P (2) C → D P (3) ~ D & ~ B P / ∴ (~ A & ~ C) ∨ P (4) ~ B (5) ~ A (6) ~ D (7) ~ C (8) ~ A & ~ C (9) (~ A & ~ C) ∨ P
નીચેની દલીલ પ્રમાણભૂત છે. એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો : $$(P \vee Q) \rightarrow (T \vee S)$$ ~ N & ~ M N ∨ ~ (T ∨ S) H → (P ∨ Q) ∴ ~ H & ~ M
નીચેના સંવિધાનની આકૃતિ અને બેદ દર્શાવી તેમના પ્રામાણ્યની તપાસ કરો : સર્વ મિતભાષી શાંતિપ્રિય છે. સર્વ મિતાહારી શાંતિપ્રિય છે. ∴ સર્વ મિતાહારી મિતભાષી છે. નોંધ : (માત્ર દૃષ્ટિક્ષિત વિદ્યાર્થી માટે) પક્ષાતિક્રમનો દોષ ઉદાહરણ સહિત સમજાવો.
નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ દર્શાવી તેમના પ્રામાણ્યની તપાસ કરો : - કોઈપણ ભારતીય અમેરિકન નથી. - સર્વ ગુજરાતી ભારતીય છે. - ∴ કોઈપણ ગુજરાતી અમેરિકન નથી. નોંધ : (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) નિર્ણયાધિક સંવિધાન એટલે શું ? નિર્ણયાધિક સંવિધાનનું બંધારણ સમજાવો.
ટૂંકનોધ લખો : “સાદી ગણના મૂલક વ્યાપ્તિની મર્યાદા”
નીચેના પ્રાતિક રજૂઆતોમાંથી પ્રત્યેક અંગે તે કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવો. 1. ABC —— abc B એ b નું અગાઉથી જાણેલું કારણ C એ c નું અગાઉથી જાણેલું કારણ - ∴ a એ A નું પરિણામ 2. ABCD —— abcd BCD —— bcd - ∴ A એ a નું કારણ 3. ભાવાત્મક ઉદાહરણ - ABC —— abc - ADE —— ade - અભાવાત્મક ઉદાહરણ - BC —— bc - D E —— de ∴ a એ A નું પરિણામ
વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે. સમજાવો.
ધર્મહીન માણસો પશુઓ જેવા જ છે. તમારો મંતવ્ય જણાવો.
હિન્દુ, જૈન અને ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથો (શાસ્ત્રો) ના નામ લખો.
બૌદ્ધ, ખ્રિસ્તી અને શિન્તો ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો.
પાંચ ધમની સંક્ષિપ્તમાં સમજૂતી આપો.
આસન એટલે શું? યોગાસનોના કાયદા વર્ણવો.
‘→’ નું તાર્કિક સ્વરૂપ સત્યતાકોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને શરતી વિધાનનું લક્ષણ જણાવો. નોંધ : (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) વિધાન માટેના પરાયત્ત રૂપની સમજૂતી આપો.
સત્યતાકોષ્ટકની મદદથી ‘√’ નું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો અને વિકલ્પનું લક્ષણ લખો. નોંધ : (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત જણાવો.
નીચેની દલીલની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતાકોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી તેનું પ્રમાણ્ય નક્કી કરો : કાં તો સત્યની જ્ઞાત થાય છે અથવા સત્યનો પરાજય થાય છે. સત્યનો પરાજય થતો નથી તેથી સત્યની જ્ઞાત થાય છે. નોંધ : (માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થી માટે) દલીલના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન સમજાવો.
અનુમાનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
જગતમાં વિદ્યમાન ધર્મો અને તેમના સ્થાપકોના નામ લખો.
“સર્વધર્મ સમભાવ” વિશે સમજૂતી આપો.
Official Answer Key
All answers and explanations are shown below.