GSEB Class 12 Philosophy Question Paper March 2020
The GSEB Class 12 Philosophy March 2020 board paper is available in Gujarati medium. Download and practice to understand question patterns from previous years.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Philosophy
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે ?
સત્ય આધારવિધાન અને અસત્ય કથિત વિધાનોની દર્શાવેલ કેવી પ્રકારની હોય છે ?
વિધિવાચક દ્વિપદ (CD) ના કોષ્ટકમાં સત્યતા-કોષ્ટકની કેટલીક છરો છે ?
કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને હોય છે ?
કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે ?
વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન કયું છે ?
મૂલ્ય તરીકે સુંદર કેવા પ્રકારનું છે ?
ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે ?
જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે ?
'વિષયોથી ઇન્દ્રિયોને પાછી વાળવાની સ્થિતિ' ને શું કહેવાય ?
'તમે આવશો' એ વિધાન અમલ હોય તો 'તમે આવશો નહિ' એ વિધાન કેવું હોય છે?
પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા કહો.
p ∨ q અને ~ q નથી, p આ રૂપે કયા નિયમનું છે?
સવિધાનમાં કલિત વિધાનના વિષયપદને શું કહેવાય છે?
પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય છે?
ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવો છે?
કોના મતે વસ્તુનું અંતર્ગત મૂલ્ય નથી?
માનવીના વિચારો કે બુદ્ધિ સાથે મૂલ્યનું કયું પાસું સંકળાયેલું છે?
ગાંધીજી અનુસાર 'સર્વધર્મ સમભાવ'થી પોતાના ધર્મ પ્રત્યે કેવો અભિગમ વિકસે છે?
યોગની જીવનદૃષ્ટિ આપણને શું આપે છે?
જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોનાં નામ લખો.
'→' (શરતી) કારકનું સત્યતા કોષ્ટક રચો.
નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનપતિ નિદર્શન હોય તે રૂપ લખો. $$\frac{(J \rightarrow L) \rightarrow (K \& R)}{: \sim (J \rightarrow L)}$$
‘MP’ ના નિયમનું કથન લખો.
નીચેના સંવિધાનની આકૃતિ અને બેદ જણાવો : સર્વ નેતાઓ નિ:સ્વાર્થ છે. કેટલાક ગુજરાતીઓ નેતાઓ છે. : કેટલાક ગુજરાતીઓ નિ:સ્વાર્થ છે.
નીચેની પ્રાતીક રજૂઆતો કઈ વ્યાપ્તિ - રીતિની છે ? તે ઓળખાવો. (i) A B C D – a b c d B C D – b c d : a એ A નું પરિણામ છે. (ii) A B C – a b c B એ b નું અગાઉથી જાણેલું કારણ C એ c નું અગાઉથી જાણેલું કારણ : a એ A નું પરિણામ છે.
ન્યાય દર્શન અનુસાર પ્રમાણ કેટલા છે ? ક્યાં ક્યાં ?
પ્રતિષા એટલે શું ? ઉદાહરણનું પ્રતિષા - વાક્ય લખો.
નીચેના વિધાનોમાંથી કયું હકીકતલક્ષી છે અને કયું મૂલ્યલક્ષી છે ? તે જણાવો. (i) તમે હસો છો ત્યારે સુંદર લાગો છો. (ii) સમુદ્રનું પાણી ખારું હોય છે.
શારીરિક મૂલ્યોના ઉદાહરણો આપો.
સત્ય એટલે શું?
'પૂ' પાતુનો અર્થ લખો.
ચિત્તની પાંચ અવસ્થાઓનાં નામ લખો.
બલિપ્રદેશોમાં કયા પાંચ અંગોનો સમાવેશ થાય છે?
સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચે આપેલા વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો : $$(p \vee q) \& \sim (p \rightarrow q)$$
સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રમાણ્ય નક્કી કરો : A & B ∴ B & A
નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યાઓ પૂરો : (1) $$(A \to E) \& (D \to F)$$ P (2) $$B \& (A \vee D)$$ P (3) $$(E \vee F) \to (B \vee D)$$ P (4) ~ B P / ∴ D
સાદી ગણના મૂલક વ્યાપ્તિની વિવિધ લાક્ષણિકતાઓ જણાવો.
વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિવિધ લાક્ષણિકતાઓ જણાવો.
ટૂંકનોંધ લખો : સમ વ્યાપ્તિ
ટૂંકનોંધ લખો : અસમ વ્યાપ્તિ
વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ સમજાવો.
ટૂંકનોંધ લખો : પ્રાર્થનાનું મહત્વ
આચરવા યોગ્ય સદ્ગુણો અને ટાળવા યોગ્ય કુશીલો કયા છે ?
આસન એટલે શું ? યોગાસનોના કાયદા જણાવો.
'&' નું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્યવનું લક્ષણ આપો.
નીચે આપેલી દલીલની પ્રાતીક રજૂઆત કરો અને સત્યતાકોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો : જો હીરજી હસે છે, તો રૂડકીને રીસ ચડે છે. રૂડકીને રીસ ચડતી નથી. તેથી, હીરજી હસતો નથી.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘કારણ’નો અર્થ સ્પષ્ટ કરો.
અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરતની સમજૂતી આપો. (અવધિની તર્કશાસ્ત્રની દૃષ્ટિએ)
સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાનની સમજૂતી આપો.
વ્યાપ્તિની વ્યાખ્યા આપો અને તેના કલિતાર્થી સ્પષ્ટ કરો.
જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મગ્રંથોના નામ લખો.
Official Answer Key
All answers and explanations are shown below.