GSEB Class 12 Philosophy Question Paper March 2024
The GSEB Class 12 Philosophy March 2024 board paper is available in Gujarati medium. Download and practice to prepare for your board exam.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Philosophy
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
નીચેનામાંથી અંકમુખી કારક ઓળખો.
'તત્વજ્ઞાન અધરો વિષય નથી' આ વિધાન કયા પ્રકારનું છે ?
દલીલમાં આધાર વિધાનની સંખ્યા ડેટલી હોય છે ?
આધાર વિધાનોના એક સમુદાયમાંથી શું નિષ્પન્ન થાય છે ?
ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંદર્ભમાં શું કહે છે ?
રૂપલક્ષી સાબિતીમાં ગાંસી લીટીની આગળ લખવામાં આવતો ‘P’ શેનો નિર્દેશ કરે છે ?
ચાર પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે ?
નિરૂપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે ?
કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાધન શેમાં હોય છે ?
અનિવાર્ય શરતોનો સમુદાય એટલે શું ?
અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે ?
કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે ?
કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે ?
સત્યને ઈશ્વર કોણ માને છે ?
'રિલિજિયન' શબ્દનો અર્થ શું થાય છે ?
કોના મતે "જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તેજ એને સમજે છે બીજો નહિ"?
જગતના વિદ્યમાન મુખ્ય ધર્મોની સંખ્યા કેટલી છે ?
બાઈબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે ?
યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે ?
વિલિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાપ્તિ હોય છે ?
‘V’ ની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે ?
પ્રમાણભૂત દલીલ એટલે શું ?
‘HS’ ના નિયમનું નામ લખો.
સંવિધાનના કલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે ?
વ્યાપ્તિકરણ એટલે શું ?
પંચાવયવી અનુમાનનો પ્રથમ અવયવ કયો છે ?
સામાજિક મૂલ્યના ઉદાહરણો આપો.
‘પૂ’ ધાતુનો અર્થ લખો.
ગુરુનાનકે કયા ધર્મની સ્થાપના કરી છે ?
પ્રત્યાહારનો અર્થ શું છે ?
‘↔’ નું સત્યતાકોષ્ટક રચો.
(ખેલ મહાકુંભ યોજશે) અને (રજા પડશે નહિ) આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો.
‘MP’ ના નિયમનું કથન અને રૂપ જણાવો.
નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય, તે રૂપ લખો. B & H M ∨ N
મધ્યપદ કોને કહેવાય છે ?
નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો. સર્વ નેતાઓ નીડર છે. કેટલાક ગુજરાતીઓ નેતાઓ છે. કેટલાક ગુજરાતીઓ નીડર છે.
કાર્ય-કારણનો નિયમ એટલે શું ?
સ્વાર્થાનુમાન એટલે શું ?
ઉત્પાદક મૂલ્યનું લક્ષણ અને ઉદાહરણ લખો.
અંતર્ગત મૂલ્ય એટલે શું ?
જગતના તમામ ધર્મોનો ‘સુવર્ણ નિયમ’ શું છે ?
વિનોબાજીએ આપેલા ધર્મ અને વિજ્ઞાન અંગેના સમીકરણો લખો.
જગતના વિદ્યમાન ધર્મોમાં સૌથી પ્રાચીન અને અવશ્યીન ધર્મ કયા કયા છે ?
અષ્ટાંગયોગના આઠ અંગો કયા કયા છે ?
સત્યતાકોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચેના વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો : $$(p \vee q) \rightarrow (p \& q)$$
સત્યતાકોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને નીચેની દલીલનું પ્રામાણ્ય નક્કી કરો : $$P \rightarrow Q$$ $$P$$ $$\therefore Q$$
નીચેની રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો : (1) $(A \rightarrow E) \& (D \rightarrow F)$ $P$ (2) $B \& (A \vee D)$ $P$ (3) $(E \vee F) \rightarrow (B \vee D)$ $P$ (4) $\sim B$ $P$ (5) $A \vee D$ (6) $A \rightarrow E$ (7) $D \rightarrow F$ (8) $E \vee F$ (9) $B \vee D$ (10) $D$
નીચેની દલીલ પ્રમાણભૂત છે. એમ રૂપલક્ષી સાબિતીની રચના કરી નિશ્ચિત કરો : $$(P \& Q) \rightarrow [(P \rightarrow R) \& S]$$ $$(P \& Q) \& T$$ $$\therefore R \vee W$$
નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોને આધારે તેમના પ્રામાણ્યની તપાસ કરો : સર્વ સેવકો કર્મક છે. કેટલાક સેવકો નિષ્ઠાવાન છે. ∴ કેટલાક નિષ્ઠાવાને કર્મક છે.
નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ દર્શાવી સંવિધાનના નિયમોને આધારે તેમના પ્રામાણ્યની તપાસ કરો : સર્વ તીર્થસ્થાન પવિત્રધામ છે. સર્વ દેવાલય પવિત્રધામ છે. ∴ સર્વ દેવાલય તીર્થસ્થાન છે.
દૂંકનોપ લખો : વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ
નીચેના પ્રાતિક રજૂઆતોમાંથી પ્રત્યેક અંગે તે કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવો. 1. ABCD ______ abcd AEFG ______ acfg ∴ a એ A નું પરિણામ 2. ABCD ______ abcd BCD ______ bcd ∴ a એ A નું પરિણામ 3. ABC ______ abc A⁽ᵃ⁾ BC ______ a⁽⁻⁾ bc A⁽⁻⁾ BC ______ a⁽ᵛ⁾ bc ∴ A અને a વચ્ચે કાર્ય-કારણ સંબંધ
ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો.
દૂંકનોપ લખો : પ્રાર્થનાનું મહત્વ
નીચેના ધર્મોના સ્થાપકો કોણ છે ? (1) હિન્દુ ધર્મ (2) જૈન ધર્મ (3) બૌદ્ધ ધર્મ
યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો.
માણાયામનો અર્થ આપી માણાયામની પ્રક્રિયા સમજાવો.
પાંચ વર્ષની સંક્ષિપ્તમાં સમજૂતી આપો.
વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો તફાવત જણાવો.
'&' નું તાર્કિક સ્વરૂપ સત્યતાકોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુચ્ચયનું લક્ષણ આપો.
નીચે આપેલી દલીલની માતિક રજૂઆત કરો અને સત્યતાકોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો : જો હીરજ્ઞ હસે છે તો રૂડકીને રીસ ચડે છે. રૂડકીને રીસ ચડતી નથી તેથી હીરજ્ઞ હસે છે.
પંચાવયવી અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો.
જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મસંશોધના નામ લખો.
આચરણ યોગ્ય સદ્ગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા છે ?
Official Answer Key
All answers and explanations are shown below.