GSEB Class 12 Sociology Question Paper March 2024
The GSEB Class 12 Sociology March 2024 board paper is available in Gujarati medium. Practice this paper to understand the current question pattern.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Sociology
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
ભારતનું રેલવે નેટવર્ક કેટલા ડિલોમીટર છે ?
ભારતમાં 2011 ની વસ્તીગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ક્યા રાજ્યમાં છે ?
બૌદ્ધ સમુદાયનું પાર્શ્વિક પુસ્તક કયું છે ?
ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે ?
અનુસૂચિત જાતિ નું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે ?
ગુજરાતમાં અન્ય પાશા વર્ગ માટે 1979 માં કયું કમિશન નિમાયું ?
‘Empowerment’ (સશક્તિકરણ) શબ્દનો ઉદ્દેશ્ય કયા દેશમાં થયો ?
2011 ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે ?
સામાજિક પરિવર્તન એટલે ...
વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે ?
‘રેડિયો’ નો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કયો હતો ?
ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ કયારે કરવામાં આવ્યો ?
કયા આંદોલન નું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે ?
કયા પ્રકારના આંદોલનમાં જનરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ?
‘પંચાયતી રાજ’ એટલે ...
73 મો બંધારશીય સુધારો કયારે અમલમાં આવ્યો ?
પોરશાબંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે ?
ભારતમાં 1941 માં પ્રથમ બાળઅદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી ?
ભારતમાં ચેન્નઈમાં સૌ પ્રથમ ડો. સુનીતિ સોલોમને એક સેક્સ વર્કર ને એચ.આઈ.વી. હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું ?
H I V એઇડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં ક્યોં દેશ પ્રથમ સ્થાને છે ?
ભારતમાં 2011 ની વસ્તીગણતરી મુજબ સૌથી વધુ લિંગપ્રમાણ ક્યા પ્રદેશમાં છે ?
લોક સંસ્કૃતિના અંગો ક્યાં ક્યાં છે ?
પછાતપણાનો અર્થ આપો.
ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ધરાઈ ?
પશ્ચિમીકરણનો જ્યાદ એમ.એન. શ્રીનિવાસે ક્યા પુસ્તકમાં આપ્યો છે ?
પી.ટી.આઈ. નું પૂરું નામ જણાવો.
નિસ્બેતે આપેલી ‘સામાજિક આંદોલન’ ની વ્યાખ્યા આપો.
“પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ” આ વિધાન કોનું છે ?
રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે ?
H I V શબ્દનો પૂરો અર્થ આપો.
પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ક્યાં નામો વપરાતાં હતાં ?
ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ ક્યા ક્યા છે ?
‘પારસી સમુદાય’ ની ટૂંકમાં સમજૂતિ આપો.
મહાપાત્રે આપેલી લોકસંસ્કૃતિની વ્યાખ્યા જણાવો.
‘અનામત નીતિ’ વિશે માહિતી આપો.
જાદુના પ્રકાર સમજાવો.
સ્ત્રી સશક્તિકરણ નો અર્થ અને વિભાવના સમજાવો.
‘પ્રભાવી શાંતિ’ ના માપદંડો ક્યા છે ?
‘વર્લ્ડ વાઈડ વેબ’ (www) નો અર્થ સમજાવો.
ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો.
સામાજિક આંદોલન ની અસરો જણાવો.
પંચાયતરાજ ની વ્યાખ્યા આપો.
સમાજ વિરોધી વર્તન કોને કહેવાય?
એઇડ્સ કેવી રીતે કેલાતો નથી?
ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો.
‘રાષ્ટ્રીય એકતા’ ની વ્યાખ્યા આપી તેના ભૌગોલિક પરિબળ ની ચર્ચા કરો.
‘હિન્દુ સમુદાય’ વિશે ટૂંકનીય લખો.
‘આદિવાસી કલા’ સંસ્કૃતિની સમજૂતિ આપો.
‘અનુસૂચિત જનજાતિ’ નો અર્થ અને તેના કોઈપણ પાંચ લક્ષણો સમજાવો.
અનુસૂચિત જાતિઓ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો.
સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો ની વિગતે ચર્ચા કરો.
પશ્ચિમીકરણનાં પાસાં ટૂંકમાં વર્ણવો.
‘સંચાર’નો અર્થ અને તેની લાક્ષણિકતાઓ ની ચર્ચા કરો.
ટૂંક નીય લખો : ટેલિવિઝન અને મોબાઇલ
‘સ્વચ્છતા અભિયાન’ વિગતે સમજાવો.
ગ્રામ પંચાયત ના કાર્યો જણાવો.
ટૂંક નીય લખો : યુવા અર્જયો
‘અસમાન જાતિ પ્રમાણ’ ની સમસ્યા અટકાવવાના ઉપાયો જણાવો.
સ્ત્રી સશક્તિકરણ ની વ્યાખ્યા આપી, તેનું મહત્વ સમજાવો.
સંસ્કૃતિકરણ ની પ્રક્રિયા નાં પાસાં સમજાવો.
સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
પંચાયતીરાજ ની સામાજિક અસરો જણાવો.
બાળ અપરાધ ની વ્યાખ્યા આપી તેનાં કારણો ની ચર્ચા કરો.
‘નશીલા દ્રવ્યોના વ્યસન’ નાં કોઈપણ પાંચ કારણો સમજાવો.
Official Answer Key
All answers and explanations are shown below.