GSEB Class 12 Sociology Question Paper March 2023
The GSEB Class 12 Sociology March 2023 board paper is available in Gujarati medium. Covers Indian society, social change, and social institutions.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Sociology
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે ?
આદિવાસી સંસ્કૃતિમાં શાનું દર્શન થાય છે ?
અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે ?
1901માં ભારતમાં જાતિઓનું પ્રમાણ કેટલું હતું ?
સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો છે ?
૬૦મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામ આપવામાં આવે છે?
૯૦ સમાજની સ્થાપના કોણે કરી હતી?
“પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ.” આ વિધાન કોનું છે?
ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો?
‘વિશ્વ એઇડ્સ દિન’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે?
અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં છે? અને કેટલા ટકા છે?
જાદુના પ્રકારના નામ જણાવો.
સાઈકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે?
વિશ્વમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસનો પ્રારંભ ક્યાં અને કોણે કર્યો?
ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો છે?
પંચાયતી રાજનું ત્રિ-સ્તરીય માળખું કઈ સમિતિએ આપેલું છે?
બોસ્ટલ શાળાની સૌ પ્રથમ સ્થાપના ક્યાં થઈ?
“HIV” શબ્દનો પૂરો અર્થ આપો.
ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે?
‘ટોટેમવાદ’ એટલે શું?
લિંગ પ્રમાણ એટલે શું?
ડેવિડ બર્ગીનું “S.M.C.R.” પ્રત્યાયન મોડલ જણાવો.
મુદ્રિત માધ્યમોના નામ જણાવો.
પરંપરાગત સંચાર માધ્યમોના નામ જણાવો.
પ્રતિરોધાત્મક સામાજિક આંદોલનના ઉદાહરણો જણાવો.
વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું?
જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે?
સમાજ વ્યવસ્થાની જાગૃતિ માટે કયા બે પ્રકારના ધોરણો જોવા મળે છે?
યુવા અજંપાનો અર્થ જણાવો.
‘ઓનર ડિલિંગ’ કોને કહેવાય?
અસમાન જાતિ પ્રમાણ એટલે શું?
શીખ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે? તેમના ધર્મના પાંચ ‘ક’ કોને કહે છે?
ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ ભૌગોલિક રહેઠાણની દૃષ્ટિએ આપો.
સ્ત્રી-કલ્યાણલક્ષી કાનૂનના કોઈપણ છ નામ જણાવો.
ટૂંકનોંધ લખો : સ્ત્રીઓના બંધારણીય અધિકારો.
પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે?
‘કમ્પ્યુટર’ વિશેનો ટૂંકમાં પરિચય આપો.
‘મોબાઈલ’ વિશેનો ટૂંકમાં પરિચય આપો.
આમ પંચાયતના કાર્યો જણાવો.
પંચાયતી રાજની નકારાત્મક સામાજિક અસરો જણાવો.
‘સુધાર શાળાઓ’ નો ટૂંકમાં પરિચય આપો.
‘મોબેશન’ વિશે ટૂંકનોંધ લખો.
‘AIDS’ એટલે શું? એઇડ્સ કેવી રીતે ફેલાય છે?
‘એઇડ્સ’ કેવી રીતે ફેલાતો નથી?
ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો.
આમીશ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો.
સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાં જણાવો. (કોઈપણ પાંચ)
વૈશ્વિકરણના લક્ષણો જણાવો. (કોઈપણ પાંચ)
સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો.
બાળ અપરાધના વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો વિગતે ચર્ચો.
યુવા અજંપાના સામાજિક કારણોની વિગતે ચર્ચા કરો.
Official Answer Key
All answers and explanations are shown below.