GSEB Class 12 Psychology Question Paper February 2026
The latest GSEB Class 12 Psychology February 2026 board paper is available in Gujarati medium. Download now to practice with the most current question pattern.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Psychology
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે ?
સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંજ્ઞાવાળો અવાજ સાંભળી શકે છે ?
નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકને તબીબ વિદ્યાર્થીઓ નોંધલા પારિતોષિક મળ્યું હતું ?
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ?
બુદ્ધિ અંગેનો નિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો ?
કેટલી બુદ્ધિક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ?
મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે ?
સામાજિક રીત-રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત્ કરવાની પ્રક્રિયા એટલે શું ?
કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે ?
તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય ?
અશાત કે અભાનપણે અહંને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે ?
કર્ષ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કરે છે ?
અસરકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોણે દર્શાવ્યા છે ?
મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે ?
કેવા વાતાવરણમાં લોકોમાં ઉદ્દેશરૂપ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે ?
પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે ?
જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે ?
જે સાધન દ્વારા વિજ્ઞાપનનો કેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય ?
અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ ‘Positive Psychology’ રાખ્યું હતું ?
બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે ?
દૃષ્ટિ સંવેદનમાં ‘નેત્રપટીય વિષમતા’ કયા કારણથી સર્જાય છે ?
આહા ! અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે ?
વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે ?
બોધ એટલે શું ?
मनोशारीरिक रोगो એટલે શું ?
OCD નું પૂરું નામ જણાવો.
બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી ?
કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા ક્યોં પ્યાલ આપ્યો ?
ઊંઘલો એટલે શું ?
ડિટાયામા અને માર્કસ એ સંસ્કૃતિના કયા બે પ્રકાર દર્શાવ્યા છે ?
રૈખિક પરિપ્રેક્ષ્ય એટલે શું ?
પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોના નામ લખો.
પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો.
બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણસહિત સમજાવો.
સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવો.
પૂર્વગ્રાહી વિષયક જન્માવે છે - સમજાવો.
અનુક્રમી ચેતાતંત્રનું કાર્ય જણાવો.
Reuptake પ્રક્રિયા એટલે શું ?
બોધાત્મક પ્રતિમાનમાં સમાવિષ્ટ સ્મરણ (સ્મૃતિ) ના ઘટકને વર્ણવો.
પ્રતીક વિનિમય પદ્ધતિ એટલે શું ?
‘સલાહાથી’ અને ‘સલાહકાર’ નો અર્થ સમજાવો.
ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
સંસ્થાના લક્ષણો જણાવો.
વિધાયક-નિષેધક ભાવ માપન તુલામાં જણાવેલ વિધાયક ભાવોની યાદી આપો.
અનેત્રીય સંકેતોની સમજ આપો.
પ્રભુલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત સમજાવો.
રેવનની બુદ્ધિ કસોટી સમજાવો.
મનોવલણ ધરતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમેતે બે ની સમજૂતી આપો.
પૂર્વગ્રહ ઘટાડવાની કોઈપણ બે રીતો સમજાવો.
સંઘર્ષના ત્રણ પ્રકારો સમજાવો.
માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ત્રણ ઉપાયો સમજાવો.
યોગના આઠ અંગોના નામ આપી કોઈપણ બે ટૂંકમાં સમજાવો.
‘સ્વપ્ન વિશ્લેષણ’ની ટૂંકનોંધ લખો.
‘ગ્રીન હાઉસ અસર’ નો ખ્યાલ સ્પષ્ટ કરો.
માનવવર્તન પર ધોંધાટ અને હવાના પ્રદૂષણની અસરો વર્ણવો.
અરજીપત્રક અને મુલાકાત પદ્ધતિ કર્મચારી પસંદગી માટે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે? સમજાવો.
સુખના પ્રકારો સમજાવો.
ધ્યાનનો અર્થ આપી સ્વરૂપ સમજાવો (કોઈપણ પાંચ).
ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણસહિત સમજાવો.
થોર્નડાઈક કરેલા પ્રયોગની કલ્યુતિ સમજાવો.
કોહલરે ચિમ્પાન્ઝી પર કરેલા પ્રયોગો જણાવી, બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો.
ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો.
બ્રોન્ફેનબ્રેનરના પર્યાવરણ અંગેના પાંચ તંત્રોની સમજૂતી આપો.
Official Answer Key
All answers and explanations are shown below.