GSEB Class 12 Psychology Question Paper February 2025
The GSEB Class 12 Psychology February 2025 board paper is available in Gujarati medium. Download the latest paper and practice all units of the syllabus.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Psychology
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
ત્વચા દ્વારા ડેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે ?
‘ध्याननी जननी’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ધોરંડાઈકના બિલાડી પરનાં પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે ?
બુદ્ધિ અંગેનો નિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો ?
માનસિક પડકાર રૂપ પ્રતિભાવંત વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે ?
માનવીના મનમાં રૂઢ થયેલાં ખોટા ખ્યાલોને શું કહે છે ?
મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે ?
આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે ?
વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બન્ને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે ?
અજ્ઞાત કે અભાનપણે અહંમુને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે ?
કઇ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કરે છે ?
અસરકારક સલાહનાં લક્ષણો નીચેમાંથી કોણે દર્શાવ્યા છે ?
મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે ?
કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના પ્રમાણ દ્વારા સમજાવ્યો છે ?
રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે ?
જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બન્ને હોય તેવી સંરચના એટલે ?
કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
નીચેનામાંથી ક્યો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી ?
બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે ?
સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે ?
પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો ?
વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે ?
સમૂહ માધ્યમના સાધનોના નામ આપો.
ઇજનેરી વિદ્યામાં ‘Stress’ શબ્દનો અર્થ જણાવો.
વર્તનવાદના પ્રણેતા કોણ હતા ?
સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે ?
હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ ?
અમલદારશાહી સંરચના એટલે શું ?
સુખના પ્રકારો જણાવો.
ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો.
ધ્યાનના કોઈપણ ચાર લક્ષણો જણાવો.
આંતરસૂરના પ્રયોગો કોણે કોની ઉપર ક્યાં કર્યા હતા ?
માનસિક વયની વ્યાખ્યા આપો.
મનોવલણ ધરતરને અસર કરતાં ઘટકો જણાવો.
‘પૂર્વગ્રાહી વિપર્યય જન્માવે છે.’ સમજાવો.
હતાશાની વ્યાખ્યા આપો.
ઉપરી અહંમુની સમજૂતી આપો.
વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો જણાવો.
‘સલાહાર્થી’ અને ‘સલાહકાર’ નો અર્થ સમજાવો.
પ્રતીક વિનિમય પદ્ધતિમાં કેવાં પ્રતીકો અપાય છે ?
ભૌતિક પર્યાવરણમાં કઇ કઇ બાબતોનો સમાવેશ થાય છે ?
વિશાપનની અસરકારકતા માટે કયાં પરિબળો નિર્ણાયક બને છે ?
વિધાયક મનોવિશાનનાં ધ્યેયો જણાવો.
પ્રત્યક્ષિકૃત સંગઠનમાં ‘સમાનતા અને પૂરકતા’ સમજાવો.
ધોર્નગ્રાહકનો પ્રયોગ સમજાવો.
ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી ભાષાકીય, તાર્કિક-ગાણિતિક અને સાંગીતિક બુદ્ધિ સમજાવો.
સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલિભાના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો.
મનોવલણો જૂથ આપી હોય છે. સવિસ્તાર સમજાવો.
પૂર્વગ્રાહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો.
મનોશારીરિક રોગો તરીકે હૃદયસંબંધી રોગો અને બ્લડપ્રેશર સમજાવો.
માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાંથી ‘આહાર’ અને ‘કસરત’ સમજાવો.
‘મનોપચાર’ અને ‘સલાહ’ વચ્ચેના ત્રણ તફાવત લખો.
યોગના આઠ અંગોના નામ આપો અને ‘યમ’ વિશે ટૂંકી સમજ આપો.
બ્રોનફ્રેન્ફેનરના પર્યાવરણ અંગેના પાંચ તંત્રોની સમજૂતી આપો.
માનવવર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરૂપયોગની સમજૂતી આપો.
વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો.
લગનના કાયદાઓ વર્ણવો.
ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો.
દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો.
કોઈલરે ચિમ્પાન્ઝી પર કરેલા પ્રયોગો જણાવી, ખોખાવાળો પ્રયોગ વર્ણવો.
સ્ક્રિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો.
પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો.
‘ગ્રીન હાઉસ અસર’ ની વિગતે ચર્ચા કરો.
Official Answer Key
All answers and explanations are shown below.