GSEB Class 12 Geography Question Paper March 2024
The GSEB Class 12 Geography March 2024 board paper is available in Gujarati medium. Practice map questions and all geography topics to score well.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Geography
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે
યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો ?
માહિતી કાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ ?
ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે ?
વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે ?
ભારતે આર્યભદ્ર ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કયો ?
સાર્કનું વડુ મથક કયાં આવેલું છે ?
લંડન બંદર કઈ નદી પર આવેલું છે ?
ચીન અને દક્ષિણ-પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ
સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે ?
નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી ?
નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે ?
બહુલક માટે કઈ સંશાધન દર્શાવાય છે ?
દ્વિતીયક માહિતી એટલે શું ?
નાટ્મો સંસ્થા ક્યાં આવેલી છે ?
એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે ?
GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે ?
આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે ?
ભીંત - નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે ?
નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે ?
કયા સમય ગાળાને ‘સંશોધન યુગ’ કહેવાય છે ?
ખનીજની વ્યાખ્યા આપો.
સિલિકોન વેલી એટલે શું ?
વિધાની સૌથી લાંબી પાઠપલાઈન કઈ છે ?
ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે ?
‘વિનિમય વ્યવસ્થા’ એટલે શું ?
પ્રિકિથ ટેઈલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે ?
આલેખ એટલે શું ?
મધ્યકનું સૂત્ર આપો.
GIS નું પુરું નામ જણાવો.
ભારતના ભાષાકીય માળખાનો જ્યાદા આપો.
દ્વિતીયક પ્રવૃત્તિનાં લક્ષણો આપો.
‘ખનન’ એટલે શું? તેના પ્રકાર લખો.
પંચમ પ્રવૃત્તિ એટલે શું?
સંચાર એટલે શું? તેનાં સાધનો જણાવો.
ઈ-મેઈલ વિશે માહિતી આપો.
બંદરોના પ્રકાર જણાવો.
શહેરી વસાહતોના માપદંડ જણાવો.
ધૂંદી-છવાઈ માનવ વસાહત એટલે શું?
સંસાધનોનું વર્ગીકરણ કરો.
સારાશ્રિતરણ વિશે માહિતી આપો.
ટપકું પદ્ધતિમાં ટપકાં મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
માનવ ભૂગોળનાં ત્રણ કાર્યો સ્પષ્ટ કરો.
ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો.
ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી ‘ગૃહઉદ્યોગ’ વિશે સમજ આપો.
ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો.
‘સુએઝ નહેર’ વિશે ટૂંક નોંધ લખો.
પરિવહન સંબંધી સમસ્યાઓનો ઉકેલ જણાવો.
ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો.
ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો.
ગંદાપાણીના નિકાલની સમસ્યાઓ જણાવો.
નીચેની આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો - 140, 150, 280, 185, 300, 156, 230
નીચે આપેલાં કૃષિ ઉત્પાદનોની આંકડાકીય માહિતીને આધારે વિભાજિત વતુંળ આલેખની રચના કરો : | કૃષિ પાક | ઘઉં | કપાસ | જુવાર | મગફળી | મગ | | --- | --- | --- | --- | --- | --- | | ઉત્પાદન (ટનમાં) | 35 | 30 | 20 | 10 | 05 |
વિતરણની દૃષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો.
પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો.
માનવ વિકાસ એટલે શું ? તેના માપન વિશે સમજૂતી આપો.
પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડકમાર્ગો વિશે જણાવો.
વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોંધ લખો.
શહેરીકરણની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરો.
‘જળપ્રદૂષણ’ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો.
ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો.
ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો.
તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો : (i) ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય (ii) રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - 1 (iii) ભારતનું એકમાત્ર નદી બંદર (iv) ભારતનું કોઈપણ એક ઔદ્યોગિક કેન્દ્ર (v) અમૂલ ડેરી
દૃષ્ટિહીન વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. (i) ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે ? (ii) રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર - 1 ક્યા બે શહેરોને જોડે છે ? (iii) ભારતનું એકમાત્ર નદી બંદર કયું છે ? (iv) ભારતનું કોઈપણ એક ઔદ્યોગિક કેન્દ્ર જણાવો. (v) અમૂલ ડેરી ક્યા શહેરમાં આવેલી છે ?
Official Answer Key
All answers and explanations are shown below.