GSEB Class 12 Geography Question Paper March 2023
The GSEB Class 12 Geography March 2023 board paper is available in Gujarati medium. Covers physical geography, human geography, and map-based questions.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Geography
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
‘ईतिहास उपर भूमिनो प्रभाव’ ने महत्त्व आपनार ...
यद्द्विओए अभिम अंशियाना रश विस्तारमां क्यो नवो देश वसाव्यो ?
औद्योगिक कांतिनी श्रृआत क्या भंडमां थई छती ?
उच्च कक्षाना निशायिको कई प्रवृत्ति साथे जोडायेला गणाय छे ?
परिवहननुं क्युं वाहन प्रदूषण डेलावतुं नथी ?
भारतमां रेडियोनुं प्रथम प्रसारण क्यारे थयु ?
આસિયાન સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે ?
જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે કઈ વસાહત વિકાસ પામે છે ?
સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય ?
આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે ?
સાંસ્કૃતિક પર્યાવરણમાં ક્યાં તત્વોનો સમાવેશ થાય છે ?
પર્વતીય પ્રદેશના લોકો ક્યા પ્રાણીઓને પાછો છે ?
સિલિકોન વેલી એટલે શું ?
સુએઝ નહેર ક્યા બે સમુદ્રોને જોડે છે ?
વિશ્વમાં સૌ પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું ?
આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા હતી ?
સિક્રિથ ટેઈલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે ?
નાટમોનું પૂરું નામ લખો.
કઈ પદ્ધતિનો ઉપયોગ વસ્તી અને તેનાં જુદાં-જુદાં પાસાં દર્શાવવા માટે કરવામાં આવે છે ?
વેક્ટર ડેટા એટલે શું ?
વસ્તી ગીચતા પર અસર કરતાં પરિબળો જણાવો
દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું ? તેનાં ઉદાહરણ આપો.
ખનીજ એટલે શું? તેના પ્રકાર લખો.
ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તેનું કાર્ય જણાવો.
વ્યક્તિગત સંચારતંત્રના સાધનો જણાવો.
આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યા આપો.
ગેરકાયદેસર વસાહતોમાં કઈ સુવિધાઓનો અભાવ હોય છે?
પશુ સંસાધન સમસ્યાઓના ઉકેલ જણાવો.
નીચે આપેલી માહિતીના આધારે તેનો બહુલક શોધો. 25, 37, 55, 31, 25, 43, 25
નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો. 90, 23, 82, 72, 30, 45
પ્રશ્નાવલિ એટલે શું? પ્રશ્નાવલિના પ્રશ્નોના જવાબ કઈ રીતે મેળવી શકાય છે?
રંગછાયા પદ્ધતિની ખામીઓ જણાવો.
માનવ ભૂગોળના ગણ કાર્યો સ્પષ્ટ કરો.
અસ્થાયી પશુપાલન - ટૂંક નોંધ લખો.
લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ વચ્ચેનો તફાવત આપો.
તૃતીયક પ્રવૃત્તિઓમાં પરિવહન સેવાઓ અને મનોરંજન સેવાઓ વિશે માહિતી આપો.
પરિવહનનાં માધ્યમ તરીકે રોપ-વેની ચર્ચા કરો.
ટૂંકનોંધ લખો : આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)
ભારતના વિદેશ વ્યાપારની તરાહ સમજાવો.
ભૂમિ પ્રદૂષણ એટલે શું? તેની અસર જણાવો.
નીચે આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. 240, 255, 220, 210, 145, 285, 195
ઓલિમ્પિક રમતોત્સવ ચંદ્રક વિજેતા દેશોની આંકડાકીય માહિતી નીચે દર્શાવી છે તે પરથી વિભાજિત વતુંજની રચના કરો. | દેશોના નામ | ભારત | યુ.એસ.એ. | ચીન | રશિયા | જાપાન | | --- | --- | --- | --- | --- | --- | | ચંદ્રકોની સંખ્યા | 35% | 25% | 15% | 15% | 10% |
સમમૂલ્ય રેખા પદ્ધતિ વિશે ટૂંકનોંધ લખો.
હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપો.
માનવ વિકાસ એટલે શું? તેના માપન વિશે સમજૂતિ આપો.
પરિવહનનાં માધ્યમો જણાવી સડકમાર્ગોનાં મહત્વ સમજાવો.
વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોંધ લખો.
શહેરી વસાહતોનું કાર્યકારીતાના આધારે વર્ગીકરણ સમજાવો.
જગસંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો.
ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો.
ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તાર નોંધ લખો.
તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. 1. ભારતનું ક્ષેત્રકળની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય (રાજસ્થાન) 2. દિલ્હીથી કોલકાતા જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 2 અને તેના પર આવેલું એક અટકસ્થાન 3. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (કંડલા) 4. નો - સેના કેન્દ્ર (કોચી) 5. ઊન ઉત્પાદન કેન્દ્ર (શ્રીનગર)
Official Answer Key
All answers and explanations are shown below.