GSEB Class 12 Economics Question Paper March 2024
The GSEB Class 12 Economics March 2024 board paper is available in Gujarati medium. Covers all units of the GSEB Commerce Economics syllabus.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Economics
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી ?
આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે ?
વિકાસ એક બાહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે ?
2014 માં માનવવિકાસ આંકની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો ?
કુંગાવાનાં મુખ્ય કારણ કેટલા છે ?
ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્યાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે ?
નીચેનામાંથી કોનો સમાવેશ નાણાંકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે ?
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ શહેરીશેંગે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલેરી નક્કી કરી છે ?
ભારતમાં વર્ષ 2014-16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે ?
બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ સમિતિનું નામ આપો.
ક્યા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે ?
સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી-ગણતરી પત્રક ક્યા વર્ષમાં તૈયાર થયું ?
ભારતના ક્યા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે ?
ભારતમાં કૃષિ-સંશોધન કરતી સંસ્થા કઈ છે ?
આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે ?
લેશદેશની તુલામાં કેટલાં પ્રકાર હોય છે ?
અગરબત્તી ઉદ્યોગ એ ક્યા ઉદ્યોગનું ઉદાહરણ છે ?
વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો ?
2011 માં આશરે કેટલા % વસ્તી શહેરોમાં રહેતી હતી ?
ONGC ની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
વૃત્તાંશ આકૃતિ એટલે શું ?
બાળ મૃત્યુ-દર એટલે શું ?
રેપોરેટ એટલે શું ?
નાણાકીય નીતિનાં ગુણાત્મક સાધનો એટલે શું ?
ખેતીક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઇ યોજના શરૂ કરવામાં આવી ?
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે ?
નાબાર્ડની રચના ક્યા વર્ષમાં થઇ ?
વિકાસલક્ષી આયતો એટલે શું ?
નાના પાયાના ઉદ્યોગો ક્યા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે ?
ONGC નું પૂર્ણ રૂપ આપો ?
આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે ?
કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો જણાવો.
રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો.
આર્થિક વિકાસના નિર્દેશકો કયા છે ? યાદી આપો.
કૃગાવાના લક્ષણો જણાવો.
નાણાના પ્રકારો જણાવો.
બેંક શબ્દનો ઉદ્દેશ્ય શી રીતે થયો ?
RBI નાં નાણાકીય કાર્યો જણાવો. (કોઈપણ ત્રણ)
ગરીબીરેખાની મર્યાદા જણાવો.
ધર્મજ્ઞાન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો.
ભારતમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો.
દીનદયાળ ઉપાધ્યાય, ગ્રામજયીતિ યોજના સમજાવો.
વેપારતુલા અને લેખદેશતુલાનો અર્થ આપો.
ક્ષેત્રિયામણનો દર એટલે શું ?
ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો.
ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. (કોઈપણ ત્રણ)
આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો. (કોઈપણ 6 મુદ્દા )
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું ? તેના ઘટકો સમજાવો.
ગરીબીના અન્ય કારણો સમજાવો.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના (મનરેગા)ની માહિતી આપો.
ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળો સમજાવો.
નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવો. (કોઈપણ ત્રણ મુદ્દા)
વિદેશ વેપારના કોઈપણ ગણ કારણો સમજાવો.
આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતના ગમે તે ગણ મુદ્દા જણાવો.
ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા ગણ મુદ્દા સમજાવો.
સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો.
ગરીબીના નિર્દેશકો સમજાવો. (કોઈપણ પાંચ)
ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો.
કૃષિશેખની ખેત ઉત્પાદકતા વપારવાના ટેકનોલોજિકલ સુધારાઓની ચર્ચા કરો.
સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરો.
શહેરીકરણની નકારાત્મક અસરો ચર્ચો.
ભારતમાં જન્મદર અને મૃત્યુદરની આપેલી આંકડાકીય માહિતી પરથી પાસ-પાસેની સાંભળ આકૃતિ દોરી વિશ્લેષણ કરો. | વર્ષ | જન્મદર (પ્રતિ 1000 વ્યક્તિએ) | મૃત્યુદર (પ્રતિ 1000 વ્યક્તિએ) | | --- | --- | --- | | 1951 | 39.9 | 27.4 | | 2011 | 21.8 | 7.1 | નોંધ : અંકજન વિદ્યાર્થિઓ માટે સૂચના : અંકજન વિદ્યાર્થિઓએ માત્ર વિશ્લેષણ કરવું.
Official Answer Key
All answers and explanations are shown below.