GSEB Class 12 Economics Question Paper March 2023
The GSEB Class 12 Economics March 2023 board paper is available in Gujarati medium. Covers microeconomics, macroeconomics, and Indian economic development.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
Economics
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ ક્યો છે ?
‘રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિકવૃદ્ધિ’ આ વ્યાખ્યા કોણે આપી છે ?
સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ માં નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે ?
હાલ ના સમયમાં પ્રધાનમંત્રી જનપન યોજનાનું સંચાલન કોણ કરે છે ?
ભારતમાં કઈ પંચવર્ષિય યોજના થી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે ?
આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015 ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે ?
અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જ્ય છે ?
ભારતમાં વસ્તીવધારાની દૃષ્ટિએ ક્યા વર્ષને ‘મહાન વિભાજક વર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે ?
નાણાંકીય વર્ષ 2014-15 માં ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિધાના ક્યા પ્રદેશ નો છે ?
ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર નો અમલ ક્યા વર્ષથી થયો ?
રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક નો નિર્દેશક કઈ દૃષ્ટિએ ચઢિયાતો છે ?
H. C. I. નું પુરું નામ જણાવો.
વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો.
R. B. I. નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ?
ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે ?
તંડુલકર સમિતિ એ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે ?
ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24 × 7 સતત વિજ્ઞાનીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે ?
ખાતાકીય ઉદ્યોગો એટલે શું ?
ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતર નું ઉદાહરણ છે ?
આલેખ એટલે શું ? આલેખ નો ઉપયોગ જણાવો.
ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો.
આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો.
બેન્કોની બેન્ક અને બેન્કોના અંતિમ સહાયક તરીકે R. B. I. નું કાર્ય સમજાવો.
સાપેક્ષ ગરીબી નો અર્થ ઉદાહરણ સાથે સમજાવો.
ગરીબી રેખાની મર્યાદા જણાવો.
પ્રચ્છન- બેરોજગારી એટલે શું ?
સંપૂર્ણ બેરોજગારીનો અર્થ આપો.
વસ્તી નિયંત્રણ માં શિક્ષણની ભૂમિકા સમજાવો.
વસ્તી નીતિનો અર્થ આપો.
પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી નો જ્યાદા સ્પષ્ટ કરો.
વિદેશ વેપારના કોઈપણ બે કારણો સમજાવો.
લેખ દેશની તુલાને અસર કરતાં કોઈપણ ચાર પરિબળો જણાવો.
ખેતીના આધુનિકીકરણ માં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે ?
આકર્ષણ સ્થળાંતર એટલે શું ?
આરોગ્યનું મહત્વ ટૂંકમાં સમજાવો.
સંતંભ આકૃતિ એટલે શું ? સંતંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંકનોંધ લખો.
વસ્તુની માંગ માં વધારો થવાને લીધે કુમાવો ઉદ્ભવવાના કારણો ચર્ચો.
વેપારી બેંકો દ્વારા સ્વીકારાતી જુદા-જુદા પ્રકારની થાપણોની સમજૂતી આપો.
R. B. I. ની નાણાંકીય નીતિના કોઈપણ ગણ પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના (મનરેગા) ની માહિતી આપો.
ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કોઈપણ ગણ કારણો ચર્ચો.
ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના કોઈપણ ગણ ટેક્નોલોજિકલ સુધારાઓ ચર્ચો.
પાક-સંરક્ષણ અને કૃષિ સંશોધન પર સંક્ષિપ્ત નોંધ લખો.
આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તહાવત સમજાવો.
નાના પાયાના ઉદ્યોગોના મહત્વના કોઈપણ ત્રણ મુદ્દા ચર્ચો.
ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા કોઈપણ ત્રણ પગલા સમજાવો.
આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સમજૂતી આપો. (મર્યાદાઓ જરૂરી નથી)
માનવ વિકાસ આંકના ઘટકો સમજાવી આ આંકનું મહત્વ અને મર્યાદાઓ જણાવો.
ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈપણ પાંચ ઉપાયો ચર્ચો.
જન્મદર નો અર્થ આપો. ભારતમાં ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો (કારણો) ચર્ચો.
સ્થળાંતર ના કારણો સમજાવો.
શહેરીકરણ ની સમસ્યા હેળવી કરવાના ઉપાયો સમજાવો.
નીચે આપેલી આંકડાકીય માહિતીને સમય આધારિત રેખાકૃતિ માં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. | વર્ષ | 1950-51 | 1970-71 | 1990-91 | 2000-01 | 2011-12 | |---------|---------|---------|---------|---------|----------| | ભારતની રાષ્ટ્રીય આવશ્યક ભેતીનો શ્રેણી (ટકા) | 53 | 42 | 30 | 22 | 14 | નોંધ : અંકન વિદ્યાર્થીઓ માટે માત્ર વિશ્લેષણ કરવું.
Official Answer Key
All answers and explanations are shown below.