GSEB Class 12 History Question Paper March 2024
The GSEB Class 12 History March 2024 board paper is available in Gujarati medium. Covers ancient, medieval, and modern Indian history.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 12
Subject
History
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે ?
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
શીખ રાજ્યનું વિદ્યાનીકરણ કોણે કર્યું ?
મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા ?
મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો ?
બ્રિટિશ ભારતમાં સિંધનો વિજય ક્યારે કરવામાં આવ્યો ?
કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો ?
કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસતંત્ર શરૂ કરનાર ગણાય છે?
પેશવા બાજીરાવ બીજાનો દત્તકપુત્ર કોણ હતો?
ખ્રિસ્તી ધર્મના પ્રસાર-પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો?
ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી ચઢિયાતો હતો?
ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું?
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ?
શિરોમણિ ગુરુ પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું ?
સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીમારથી કોનું અવસાન થયું હતું ?
લંડનમાં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરી હતી ?
‘સ્પેસ એપ્લિકેશન સેન્ટર’ ક્યાં આવેલું છે ?
કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી?
ઇજિપ્ત પર કોનું વર્ચસ્વ હતું?
‘આફ્રિકા-આફ્રિકાનો માટે’ નું સૂત્ર કોણે ગુંજતું કર્યું હતું?
વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને આલેખનું કયું પુસ્તક લખ્યું છે?
આદિવાસીઓના કયા શાસકને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે?
ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ કયા યુદ્ધથી થયો?
ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો યશ કોના કાળે જાય છે?
બ્રિટિશ ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ?
મહાલવારી પદ્ધતિ એટલે શું?
ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કોણે કર્યો હતો ?
જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ કઈ હતી ?
જાપાને ચીનના કયા પ્રદેશ પર આક્રમણ કર્યું હતું ?
‘સંયુક્ત રાષ્ટ્રો’ (U.N.) નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?
દ્વિધા શાસન પદ્ધતિ એટલે શું ?
વિલિયમ બેન્ટિકના ન્યાય વિષયક સુધારા જણાવો.
1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે હિંદમાં કેવી નીતિ અપનાવી ?
રાજા રામમોહનરાય કઈ-કઈ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા ?
નારાયણ ગુરુએ લોકોને કયો ઉપદેશ આપ્યો ?
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથાનું કયું ગીત યુવા ક્રાંતિવીરોનું પ્રિય સૂત્ર બની ગયું ?
લોકમાન્ય ટિળકે કયાં બે સૂત્રો આપ્યાં હતા ?
રોલેટ એક્ટ (1919) વિશે ટૂંકમાં જણાવો.
નૌકાયાન શાસ્ત્રની શાળા કોણે અને શા માટે સ્થાપી ?
અમેરિકાએ જાપાનનાં કયાં શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા ?
નેલ્સન મંડેલા વિશે માહિતી આપો.
સંસદીય લોકશાહી એટલે શું ?
ઊર્જાના નવા સ્રોતો જણાવો.
એન્ટિબાયોટિક દવાઓથી માનવસમાજને શું લાભ થયો ?
બ્રિટિશ સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો.
ટીપુ સુલતાનની આંતરિક નીતિ વિશે જણાવો.
પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન ધરાવે છે, તે સ્પષ્ટ કરો.
ડેલહાઉસીની ખાલસા નીતિ સમજાવો.
ભારતમાં કૃષિશ્રેષ્ઠ સ્થિતિ કયાં કારણોથી આવી હતી ?
બ્રિટિશકાલીન ભારતમાં કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો ક્યાં શરૂ થયાં ?
ભારત-પાકિસ્તાન સંબંધો વિશે નોંધ લખો.
પ્રાચીન ધર્મ સુધારણા વિશે ટૂંકમાં જણાવો.
ક્રાંતિના પરિણામો જણાવો.
પ્રથમ વિશ્વયુદ્ધનાં કોઈપણ બે કારણોની ચર્ચા કરો.
બાન્ડુંગ પરિષદ વિશે માહિતી આપો.
આતંકવાદ પેદા કરતાં પરિબળો પર નોંધ લખો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ વિશ્વને એક ગામડું બનાવી દીધું છે. ચર્ચા કરો.
વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાનો સમાજ પર કેવો પ્રભાવ પડ્યો છે ?
1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો ચર્ચો.
બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ-કઈ હતી ?
હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રારંભિક (ઈ.સ. 1885 થી 1905) કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ આપો.
સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી ? સમજાવો.
વિશ્વસત્તા તરીકે જાપાનનો ઉદય કઈ રીતે થયો ? સમજાવો.
સંયુક્ત રાષ્ટ્રોનાં અંગો વિશે ચર્ચા કરો.
Official Answer Key
All answers and explanations are shown below.