GSEB Class 10 Gujarati (Second Language) Question Paper March 2025
The GSEB STD 10 Gujarati Second Language March 2025 paper is available for English and Hindi medium students. Same paper is used across both medium schools.
0
Questions
0
Marks
3h
Duration
Interactive Practice
Answer 0 questions interactively. Get your score instantly.
Review Answer Key
Read all questions with correctly marked answers and full explanations.
Paper Profile
Category / Board
GSEB
Level / Std
Std 10
Subject
Gujarati (Second Language)
Total Questions
0
Total Marks
0
Negative Marking
None ✅
Practice Mode
MCQ and True/False questions are interactive. Other question types show the model answer directly.
નીચેનાં બોડકાં યોગ્ય રીતે બોડીને ફરીથી લખો.
| Column A | Column B |
|---|
શીખળાના વૃક્ષનો અંકુર ………… રસ્તાની વચમાં જ કૂટી નીકળ્યો હતો.
સમસ્ત સૌરાષ્ટ્રમાં ………… રંગાટકામ એક અવાજે વખણાતું.
‘સૂરજ તો બધે જ સરખો’ પાઠનો પ્રકાર પ્રસંગકથા છે.
અમૂલ ડેરીના સ્થાપક ત્રિબુવનદાસ પટેલ સ્વપ્નદાદા હતા.
ગવરીની વિદાય પ્રસંગે રમણુ મીરને કોનું સ્મરણ થાય છે?
વૃદ્ધ સ્વીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો?
મહાબળેશ્વર જવા માટે સર્વજ્ઞાનાઈ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે?
‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે શી વાત થતી?
ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે?
સૌંદર્ય માણવાને બદલે ખાણી-પીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો.
વર્ગીસ કુરિયન ત્રિબુવનદાસના ક્યા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા?
‘શરણાઈના સૂર’ – કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.
નીચેનાં બ્રેડકાં યોગ્ય રીતે બ્રેડીને કરીથી લખો.
| Column A | Column B |
|---|
તાતા તાપે ... રહ્યો રાફડો સાવ ધીરે-ધીરે.
... સાદની જી રે, મોરલી કયાં રે વાગી!
‘તે બેસે અહીં’ કાવ્યના કવિ નિરંજન ભગત છે.
‘હાથ મેળવીએ’ કાવ્ય ‘છંદોલય’ માંથી લેવામાં આવ્યું છે.
કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે?
વરસાદ વરસવાથી પણોં પર શી અસર થઈ?
કોના દર્શનથી મીરાંબાઈનાં દુ:ખ દૂર થાય છે?
કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે?
કવિ પોતાના ચરણોને વણાધાકર્યાં કેમ કહે છે?
દાનનો મહિમા કવિ ક્યા ઉદાહરણ દ્વારા સમજાવે છે?
‘પંખી પીંજરામાં ભરાઈ ગયું’ માં વ્યક્ત થતી વેદના વર્ણવો.
માણસની સભાપાત્રતાની યોગ્યતા ‘તે બેસે અહીં’ ગઝલને આધારે સમજાવો.
‘દીવાનખાનામાં’ કાવ્યમાં ‘વસ્તુઓ ગોઠવાઈ શકે છે, મન ગોઠવાતું નથી,’ તેની વેદનાને સમજાવો.
નીચેનામાંથી ક્યો શબ્દ ‘ટીખળ’ શબ્દનો સમાનાર્થી છે?
નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું ક્યું બોડું ઉચિત નથી?
‘આવક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો.
નીચે વિરુદ્ધાર્થી શબ્દનાં બેઠકાં આપ્યાં છે, તેમાં કયું બેઠકું ઉચિત નથી?
નીચેનામાંથી કઈ બેઠણી સાચી છે?
પશ્ચિમનો ………… રસ્તા પર પડે છે. યોગ્ય બેઠણી વડે ખાલી જગ્યા પૂરો.
નીચેનામાંથી ‘દેવાલય’ શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે?
નીચેનામાંથી ક્યો સમાસ મધ્યમપદલોપી છે?
‘સોપાનો સર કરવાં’ - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
‘કડવું ઓસડ મા જ પાય’ - કહેવત સમજાવો.
‘છબીલે ધીરજકાકાને બે રૂપિયા આપવાની હા પાડી.’ - કર્મણિવાક્ય બનાવો.
‘વૈશાલી પકવાન જમતી.’ - પ્રેરક વાક્ય બનાવો.
નીચે આપેલ વાક્યમાં - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ‘આકાશ ચોખ્ખું દેખાય છે.’
નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો.
સાવ મગજમેટ થઈ ગયો લાગે છે - યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય કરીથી લખો.
કકરામાં કોઈ ઉક્તિ, સંવાદ દર્શાવવા હોય ત્યારે કયું વિરામચિહ્ન વાપરી શકાય?
નીચે આપેલ ગધ્ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરી તેને યોગ્ય શીર્ષક આપો.
આપેલા મુદ્દાઓ પરથી વાતા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો.
તમારી શાળામાં યોજાયેલ ‘પ્રજાસત્તાક દિનનો’ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો.
નીચે આપેલી પંક્તિઓનો વિચાર-વિસ્તાર કરો. 'શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુ:ખ પામીએ, તે લાખોમાં એક;'
નીચે આપેલી પંક્તિઓનો વિચાર-વિસ્તાર કરો. 'સુખ દુ:ખ છે જીવનની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ.'
જીવનધડતરમાં તહેવારોનું સ્થાન :- પ્રસ્તાવના - ભારતની ઉત્સવપ્રિય બનતા - તહેવારોના પ્રકારો - તહેવારો અને ઉત્સવોની ઉપકરણતા - તહેવારોનું વિસરાતું બતું મૂલ્ય - જીવતા તહેવારો - ઉપસંહાર.
વર્ષાનું તાંડવ :- પ્રસ્તાવના - વર્ષાનાં બે સ્વરૂપ! અતિવૃષ્ટિ - અનાવૃષ્ટિ - અતિવૃષ્ટિનું રીઢ સ્વરૂપ - માનવીની લાચારી - ખુવારીની ભયાનકતા - બચાવનાં ઉપાયો ને માનવસેવા - ઉપસંહાર.
મોંધવારી :- પ્રસ્તાવના - મોંધવારી શું છે? - મધ્યમ વર્ગના માનવીની હાલાકી - મોંધવારીની સમસ્યાઓ - મોંધવારી ડામવાના પ્રયત્નો ને નિષ્ફળતા - ઉપસંહાર.
Official Answer Key
All answers and explanations are shown below.